Home / National / ભારત બંધમાં કોંગ્રેસે ટાયર સળગાવી વિરોધ દર્શાવ્યો
ભારત બંધમાં કોંગ્રેસે ટાયર સળગાવી વિરોધ દર્શાવ્યો
10/09/2018
પેટ્રોલ અને ડીજલમાં ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં કોંગ્રેસ દ્વારા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.