ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

 
 
 
                                  બનાસકાંઠાની ધાનેરા પોલીસે પણ દારૂ ભરેલી કાર ઝડપી લઈ કાર સહિત ૫ લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ધાનેરા પોલીસે રાજોડા ગામથી આલવાડા તરફ જતા રોડ પર ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ગાડીને ઝડપી લીધી હતી.જોકે ગાડીનો ચાલક પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો.આ મામલે ધાનેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.