નશામાં ધૂત પોલીસકર્મીએ બાઈકચાલકને ટક્કર મારતા, લોકોએ જ ફટકાર્યો

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બાઇકચાલકને ટક્કર મારનાર પોલીસકર્મીને લોકોએ માર માર્યાની ઘટના સામે આવી છે. આ પોલીસકર્મી નશામાં કાર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે એક બાઇકચાલકને તેને અડફેટે લીધો હતો. પોલીસકર્મી નશામાં ધૂત હોવાથી લોકોએ કાયદો હાથમાં લઈ જાહેરમાં તેને માર મારતો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી કરાઈ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.