ડીસા નગરપાલિકાની વેબસાઇટમાં છબરડો,સભ્યની યાદીમાં હજુ પણ પ્રમુખમાં પ્રવીણભાઈ માળીનું નામ

ડિજિટલ ઈન્ડિયાની વાત કરતી ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની વેબસાઇટમાં છબરડો જોવા મળ્યો છે.જેમાં  પાલિકાની વેબસાઇટમાં સભ્યની યાદીમાં હજુ પણ પ્રમુખ તરીકે પ્રવિણભાઈ માળી અને ઉપપ્રમુખમાં ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાનું નામ ચાલી રહ્યું છે.જ્યારે સ્ટાફના કેટલાક નિવૃત થયેલા કર્મચારીઓના નામ પણ છે.જોકે,પાલિકાની વેબસાઇટના મેઇન પેજ ઉપર નવા પ્રમુખમાં શિલ્પાબેન માળી અને ઉપપ્રમુખમાં કાંતિલાલ સોનીનું નામ છે.     
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.