02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બ્રિટનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ત્રણ ખાલીસ્તાની સમર્થકો ઘુસીને નારા લગાવ્યા

બ્રિટનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ત્રણ ખાલીસ્તાની સમર્થકો ઘુસીને નારા લગાવ્યા   27/08/2018

બ્રિટનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ત્રણ ખાલિસ્તાની સમર્થક ઘુસ્યા હતા અને હંગામાની કોશિસ કરી હતી બ્રિટનમાં ઓવરસીઝ કોંગ્રેસ યૂકે મેગા કોન્ફરન્સને સંબોધન કરવાના હતા તે સ્થળે ઘુસ્યા હતા જોકે રાહુલ આવે તે પહેલા સ્કોટલેન્ડ યાર્ડે ત્રણ લોકોને બહાર તગેડી મુક્યા હતા ત્રણે  સમર્થક ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા રહ્યા. રાહુલના બે દિવસીય બ્રિટન પ્રવાસનો આ છેલ્લો કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં જ્યારે ત્રણ ખાલિસ્તાન સમર્થક હંગામો કરવાની કોશિસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ કોંગ્રેસ ઝિંદાબાદનો નારો લગાવ્યો હતો.

Tags :