ડીસા-ભીલડી હાઈવે મારુતિ કાર સળગી ઉઠી, એક ભડથું

ડીસા-ભીલડી હાઈવે પર માલગઢ પાસે આજે વહેલી સવારે સામ સામે બે કાર ટકરાતા આગ ભભૂકી ઊઠી હતી. મારુતી ૮૦૦નો ચાલક ભડથું થઇ ગયો હતો. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોએ દોડી આવી ચાલુ આગમાંથી કારનો દરવાજો તોડીને મૃતક ડ્રાઈવરને બહાર નીકાળવામાં આવ્યો હતો. મૃતક ની ઓળખ ની કાર્યવાહી ચાલુ છે .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.