ગાંધીનગર
ગુજરાતમાં દરબીજા વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટના પ્લેટફોર્મ પરથી એમઓયુ કર્યા બાદ આગળ કોઈ પ્રક્રિયા જ થતી નથી. આ વાસ્તવિકતાને યુનાઈટેડ કિંગડમના રાજદૂતે પણ સ્વિકારી છે. એટલુ જ નહી, તેમણે તો વાઈબ્રન્ટ સમિટમાં ભાગીદારી કરવી એટલે ખોટાનો ધંધો હોવાનો મત વ્યક્ત કર્યો છે.વર્ષ ૨૦૧૯ની વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા ગુજરાત સરકારની ઓફરને યુએસએ અને યુનાઈટેડ કિંગડમે ફગાવી છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલમાં યુકેના રાજદૂતે વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૯માં ગુજરાત સરકાર સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે ન જોડાવા અંગે આંચકારૂપ કારણો જાહેર કર્યા છે.ગુજરાતમાં દરબીજા વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટના પ્લેટફોર્મ પરથી એમઓયુ કર્યા બાદ આગળ કોઈ પ્રક્રિયા જ થતી નથી. આ વાસ્તવિકતાને યુનાઈટેડ કિંગડમના રાજદૂતે પણ સ્વિકારી છે. એટલુ જ નહી, તેમણે તો વાઈબ્રન્ટ સમિટમાં ભાગીદારી કરવી એટલે ખોટાનો ધંધો હોવાનો મત વ્યક્ત કર્યો છે. વર્ષ ૨૦૧૯ની વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા ગુજરાત સરકારની ઓફરને યુએસએ અને યુનાઈટેડ કિંગડમે ફગાવી છે.