પાલનપુર નજીક મુસાફરને ડીસા આવવા ગાડીમાં બેસાડી લૂંટી લેવાયો

પાલનપુર નજીક મુસાફરને ડીસા આવવા ગાડીમાં બેસાડી લૂંટી લેવાયો 
 
મહેસાણાનો એક યુવક પાલનપુરથી ડીસા આવવા માટે વાહનની રાહ જોઈ ઉભો હતો ત્યારે કેટલાક શખ્સોએ તેને ડીસા આવવા ગાડીમાં બેસાડીને લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ મહેસાણાનો મિતેષ બારોટ નામનો યુવક ડીસા આવવા નીકળ્યો હતો ત્યારે ગાડીમાં બેઠેલ અજાણ્યા શખ્સોએ તેની પાસેથી 45 હજારની લૂંટ કર્યા બાદ યુવકને ગાડીમાંથી ઉતારી ફરાર થઇ ગયા હતા. બાદમાં
 
 લૂંટના ભોગ બનેલ યુવકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.