ધાનેરા તાલુકા ના જડિયા ગામ નજીક અકસ્માત

રીક્ષા તેમજ બોલેરો જીપ વચ્ચે અકસ્માત થતા રીક્ષા પલટાઈ ત્રણ શકશો થયા ઇજાગ્રસ્ત ધાનેરા બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકાના જડિયા ગામ નજીક આજે રીક્ષા ને ટક્કર વાગતા રીક્ષા માં સવાર ત્રણ શકશો ઘાયલ થયા હતા.આજે સવારે જડિયા ગામ થી ભાટીબ ગામે જતા રસ્તા પર રીક્ષા ને બોલેરો જીપે ટક્કર મારતા રીક્ષા હવા માં ફંગોળાઈ હતી .અને રોડ નજીક નીચે ઉતરી જતા અંદર સવાર ત્રણ ઈસમો ને ઓછી વધતી ઇજા થઇ હતી .જયારે બોલેરો ગાડી નું ટાયર પણ ફાટી જતા બોલેરો જીપ ના ડાયવરે પણ સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા જીપ પણ રોડ નીચે ઉતરી ગઈ હતી.જો કે.આસ પાસ ના લોકો ને જાણ થતાં ઇજાગ્રસ ઈસમો ને ૧૦૮ મોબાઈલ વાન મારફતે ધાનેરા સરકારી દવાખાને લઈ જવાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.