કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત પસાર : હાઈકોર્ટના ચુકાદા તરફ સૌની નજર

 
 
 
                   કાંકરેજ તાલુકા પંચાયતમાં કુલ-૩૦  બેઠકોમાં ર૧ કોંગ્રેસ ૦૮ ભાજપ અને ૦૧ અપક્ષ ઉમેદવાર ચૂંટાતા કોંગ્રેસ પક્ષે તાલુકા પંચાયત પ્રમુખ પદે નિવૃત શિક્ષક- ઉણ- ર૭  બેઠક પરથી ચૂંટાયેલા વર્ધીલાલ વેરશીભાઈ મકવાણાની વરણી જ્યારે ઉપપ્રમુખ પદે વડા-ર ની બેઠકના મહીપતસિંહ દલુભા વાઘેલાની નિમણુંક કરેલ. પ્રમુખ પદે વર્ધીલાલ વી. મકવાણાએ શાસનમાં સભ્યો સાથે તોછડાઈ ભર્યું વર્તન તથા અન્ય હકીકતોથી તમામ સભ્યોમાં વિરોધનો વંટોળ પેદા થયો હતો .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.