ભારતીય મૂળના અરૂણા મિલર મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા

60 Word News
60 Word News

અમેરિકામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિએ ઈતિહાસ રચી દીધો છે.જેમાં અરૂણા મિલર મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે.જેઓ મેરીલેન્ડના ગવર્નર બનનાર પ્રથમ પ્રવાસી મહિલા છે.જેઓ મેરીલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સના સભ્ય પણ રહી ચૂક્યા છે.અરૂણા મિલરનો જન્મ 6 નવેમ્બર 1964ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો.જ્યારે તેઓ લગભગ 7 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અમેરિકા આવી ગયા હતા.તેમના પિતા આઈબીએમમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કાર્યરત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.