તમિલનાડુમાં ભારે વરસાદથી રેડ એલર્ટ જાહેર કરાયું

60 Word News
60 Word News

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે.જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જોસેફ સ્ટાલિને રાજ્યના કેટલાક જળમગ્ન વિસ્તારોની મુલાકાત લીધી હતી.આમ રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તમિલનાડુ અને પુદ્દુચેરી સહિતના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.આ સિવાય ઉત્તર-પૂર્વનું મોન્સૂન તમિલનાડુ,પુદ્દુચેરી અને કરાઈકાલ વિસ્તારોમાં સક્રિય બનવુ સંભવ લાગ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.